વિંછીયા વિસ્તારના ગામોમાં મોદી પરિવાર સભા યોજાઇ - At This Time

વિંછીયા વિસ્તારના ગામોમાં મોદી પરિવાર સભા યોજાઇ


કેબિનેટ મંત્રી કુંવરજીભાઈએ જસદણ વિંછીયા વિસ્તારના રાજાવડલા (જામ), ખડવાવડી, બળધોઈ, દેવધરી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત “ મોદી પરિવાર સભા “ અંતર્ગત આગેવાનો તેમજ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.