નડિયાદ ખાતે વિધાનસભાની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું - At This Time

નડિયાદ ખાતે વિધાનસભાની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું


નડિયાદ ખાતે વિધાનસભાની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું

યશસ્વી પ્રદેશ અધ્યક્ષ C R Paatil સાહેબની સૂચના અનુસાર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નડિયાદ વિધાનસભાની ટિફિન બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું હતું...

બેઠકમાં પક્ષના ચાલી રહેલા અને આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપી તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી...

આ બેઠકમાં જી.ઉપપ્રમુખશ્રી વિકાસભાઈ, શહેર સંગઠન પ્રમુખ તેજસભાઇ, મહામંત્રી હિતેશભાઈ , હિરેનભાઈ, KDCA પ્રમૂખ મનીષભાઈ, નગરપાલિકા પ્રમુખ રંજનબેન, કારોબારી ચેરમેન મનનભાઈ, તાલુકા મહામંત્રી મનીષભાઈ, ઉપપ્રમુખ કીંતુભાઇ, કાઉન્સિલર પરિનભાઈ બ્રહ્મભટ્ટ સહિત કાઉન્સિલર , સમાવિષ્ટ ગામોના જિલ્લા તથા તાલુકાના સભ્યો, સરપંચ, ડે.સરપંચશ્રીઓ, સ્કૂલ બોર્ડ વા.ચેરમેન હિનલભાઈ, મોરચાના પ્રમુખ મહામંત્રી , કાર્યકર મિત્રો ઉપસ્થિત રહી ને હાજરી આપી હતી ...

રિપોર્ટર

અમીત પટેલ


9157370769
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.