ધંધુકા ધોલેરા રોડ ભડિયાદ ગામ પાસે બે કાર સામ સામે ધડાકાભેર અથડાતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત - At This Time

ધંધુકા ધોલેરા રોડ ભડિયાદ ગામ પાસે બે કાર સામ સામે ધડાકાભેર અથડાતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત


ધંધુકા ધોલેરા રોડ ભડિયાદ ગામ પાસે બે કાર સામ સામે ધડાકાભેર અથડાતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
અકસ્માત માં દશ થી અગિયાર જણા ઇજાગ્રસ્ત
જેમાં પાંચ બે મહિલા સહિત પાંચ વ્યકિતઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
અકસ્માત ની જાણ થતા ધોલેરા- પીપળી-ફેદરા અને ધંધુકા એમ ચાર ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે
તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા RMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
RMS માં સારવાર નહીં મળતા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા
ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.