બાલાસિનોર વર્ષ 2022-23 ની કેમ્પસ કારોબારી ઘોષણા કરવામાં આવી - At This Time

બાલાસિનોર વર્ષ 2022-23 ની કેમ્પસ કારોબારી ઘોષણા કરવામાં આવી


અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બાલાસિનોર શાખા ની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાલાસિનોર ની વર્ષ 2022-23 ની કેમ્પસ કારોબારી ઘોષણા કરવામાં આવી, જેમાં અભાવિપ જિલ્લા સંયોજક શ્રી ઉપસ્થિત રહ્યા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.