બાલાસિનોર જેઠોલી નજીકથી નશો કરેલી હાલતમાં એક ઝડપાયો - At This Time

બાલાસિનોર જેઠોલી નજીકથી નશો કરેલી હાલતમાં એક ઝડપાયો


બાલાસિનોર પોલીસ સ્ટેશન સ્ટાફ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન ન ફરતા ફરતા જેઠોલી ગામ નજીક પહોંચતા એ કિસમ જાહેરમાં લખડીયા ખાતો બકવાસ કરતો નજરે પડતા તુરંતજ તેઓને રોકી પંચર રૂબરૂ ઈસમ નું નામ પૂછતા પોતે પોતાનું નામ સતિષભાઈ જણાવેલ હોય જેથી તેઓને ચેક કરતા પ્રોહી પ્રતિબંધક એરિયામાં વગર પાસ પરમિટે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો જેથી તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.