હળવદ કોળી ઠાકોર સમાજના સ્મશાનના લાભાર્થે યુવાનો દ્વારા ડે ટુના મેચ નું આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7dlinjglqce4d7bu/" left="-10"]

હળવદ કોળી ઠાકોર સમાજના સ્મશાનના લાભાર્થે યુવાનો દ્વારા ડે ટુના મેચ નું આયોજન કરવામાં આવ્યું


જય વેલનાથ યુવા ગ્રુપ હળવદ આયોજિત ડે ક્રિકેટ ટુર્ના મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 16 અલગ અલગ શહેરો ગામડાની ટીમોએ ભાગ લીધો હતો આ ટુના મેચમાં જય વેલનાથ ઇલેવન રાયસીગપુર ચેમ્પિયન થઈ હતી તથા ખોડીયાર ઇલેવન રનરસપ થઈ હતી અને વર્લ્ડ કપ, ટ્રોફી ના સ્પોન્સર એસ પી ગ્રુપ છત્રસિંહ પપ્પુભાઈ ઠાકોર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પપ્પુભાઈ ઠાકોર ,ભરતભાઇ સરપંચ સુખપર ભરતભાઈ ગણેશીયા ,ચંદુભાઈ સિહોરા ,રમેશભાઈ ઝીંઝવાડીયા, ચતુરભાઈ પાટડીયા, અમરભાઈ સુરેલા ,ચંદુભાઇ પોલીસ, મયુરભાઇ પોલિસ,અજજુભાઇ સામાજિક કાર્યકર્તા, અશોકભાઇ અઘારા સાથે અનેક મહેમાનો હાજર રહ્યા હતા અને આ ડે ટુર્ના મેચને સફળ કરવા માટે યુવાનોએ ભારે જેહમતી ઉઠાવી હતી જેમાં હિતેશભાઈ મકવાણા,મુના પંચાસરા, મહેશભાઈ ગોહિલ, નવઘણભાઈ થરેશા, કમલેશભાઈ, અજજુભાઈ મૂકેશભાઇ સુરેલા અન્ય સેવાભાવી લોકોએ સાથ સહકાર અને સપોર્ટ આપ્યો હતો

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]