માળીયા હાટીના માં એક મકાનની છત ધરાશય - At This Time

માળીયા હાટીના માં એક મકાનની છત ધરાશય


માળીયા હાટીનામાં વણિક મહાજન વંડી સામે આવેલ લોહાણા સમાજના છૂટક મજૂરી કામ કરતો નલિન કુમાર ચુનીલાલ રાયચુરા ના મકાન 5.30 કલાક આસપાસ મકાનના રસોડાની દીવાલની છત ધરાશય થતા કોઈ જાનહાનિ થયેલ નથી આ તકે માળીયા હાટીના પોલીસ સ્ટાફ રાજુભાઇ વાઢેર અને કૃણાલ જુઠાણી સહિત ઘટના સ્થળે પહોંચી રિપોર્ટ કામ કરવામાં આવ્યું હતું. નલિન કુમાર ચુનીલાલ રાયચુરા એ તંત્ર પાસે સહાયની માંગ કરી છે.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.