ચોરવાડ ગામે ખીલાવાવ વિસ્તારમાં જાહેરમાં રમતા જુગારીઓને કુલ રૂ.૧૬,૫૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપા કેસ શોધી કાઢતી ચોરવાડ પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/k1aaczwsbpkeqkfw/" left="-10"]

ચોરવાડ ગામે ખીલાવાવ વિસ્તારમાં જાહેરમાં રમતા જુગારીઓને કુલ રૂ.૧૬,૫૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપા કેસ શોધી કાઢતી ચોરવાડ પોલીસ


ચોરવાડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.ક્ષત્રીય ની સુચના મુજબ પો. હેડ કોન્સ. બી.આર.સિંધવ તથા પો.કોન્સ વિક્રમસિંહ જેતમાલભાઇ સિસોદીયાની સયુંકત બાતમીના આધારે ચોરવાડ ગામે આવેલ ખીલાવાવ વિસ્તારમાં રહેતા ભીમાભાઇ રૂડાભાઇ જોરાનાં ઘરની આગળ જાહેર રોડ ઉપર ખુલ્લા છાપરાની નીચે લાઇટના અજવાળામાં જુગાર રમતા (૧) ભીમાભાઇ રૂડાભાઇ જોરા (૨) અરજણભાઇ નારણભાઇ પંડીત કોળી (૩) વિજયભાઇ રામાભાઇ જોરા (૪) રાકેશભાઇ ડાયાભાઇ વાજા (૫) રાકેશભાઇ રમેશભાઇ પંડીત (૬) દિલીપભાઇ રામાભાઇ જોરા (૭) રાજુભાઇ બચુભાઇ વાઢેર (૮) મહેશભાઇ બાબુભાઇ ડાભી સહિતનાજુગારી ઉપર રેઇડ કરી રોકડા રૂ.૧૬,૫૬૦- ના મુદ્દામાલ સાથે કુલ-૮ આરોપીઓ વિરૂધ્ધ ચોરવાડ પોલીસ સ્ટેશનમા જુગાર ધારા મુજબનો ગુન્હો દાખલ કરેલ છે

આ રેડને સફળ બનાવવા ચોરવાડ પીએસઆઇ એસ.એન.ક્ષત્રીય તથા એ.એસ.આઇ. ડી.એમ કાગડા તથા પો. હેડ કોન્સ. બી.આર.સિંધવ તથા પો.કોન્સ વિક્રમસિંહ જેતમાલભાઇ સિસોદીયા તથા પો.કોન્સ જીલુભાઇ આલીંગભાઇ ભલગરીયા તથા પો.કોન્સ. ધર્મેશભાઇ નાથાભાઇ સિંધવ નાઓએ સાથે મળી રેડ કરેલ

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]