માળીયા હાટીના હાટી ક્ષત્રીય સમાજના નવ યુવાન ને જન્મદિવસની હાર્દીક શુભેચ્છાઓ - At This Time

માળીયા હાટીના હાટી ક્ષત્રીય સમાજના નવ યુવાન ને જન્મદિવસની હાર્દીક શુભેચ્છાઓ


માળીયા હાટીના હાટી ક્ષત્રીય સમાજના આગેવાન હમીરસિંહ સીસોદીયા ( સભાપતિ ) ના પુત્ર ધનપાલસિંહ હાલ ગુજરાત સરકારના વહિવટી વિભાગોમાં સૌથી મહત્ત્વ ના વિભાગ સામાન્ય વહીવટ વિભાગમાં વર્ગ ૧ ( મદદનીશ નિયામકશ્રી આઈ.ટી. ) તરીકે ફરજ બજાવતા શ્રી ધનપાલસિંહ હમીરસિંહ સિસોદીયા આપને આપના જન્મદિવસની મંગલમય શુભકામનાઓ, સંકલ્પોનું સાફલ્ય, સફળતાઓની સીડીઓ, પરિવારનો પ્રેમ, આત્માનું ઐશ્વર્ય, મનની શાંતિ, તનની તંદુરસ્તી અને સફળતા ઈશ્વર આપને આપે તેવી પ્રભુને પ્રાર્થના સહ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.