બોટાદ એસ ટી ડેપો ખાતે નવી ચાર બસો નું બોટાદ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી ના હસ્તે લોકાર્પણ કરાયું - At This Time

બોટાદ એસ ટી ડેપો ખાતે નવી ચાર બસો નું બોટાદ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી ના હસ્તે લોકાર્પણ કરાયું


બોટાદ એસ ટી ડેપો ખાતે નવી ચાર બસો નું બોટાદ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી ના હસ્તે લોકાર્પણ કરાયું

બોટાદ એસ ટી ડેપો ખાતે નવી ચાર બસો નું લોકાર્પણ કરવામાં આવ્યું જે લોકાર્પણ માં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી તથા ડેપો મેનેજર પટેલ સાહેબ, બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, બોટાદ જિલ્લા પૂર્વ પ્રમુખ ભીખુભાઈ વાઘેલા, બોટાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ધીરુભાઈ બાવળીયા, બોટાદ જિલ્લા યુવા પ્રમુખ જીગ્નેશભાઈ બોળીયા, બોટાદ જિલ્લા મંત્રી પ્રકાશભાઈ સોનગરા તથા ભાજપના સૌ હોદેદારો તેમજ કાર્યકર્તાઓએ બસ ને લીલી ઝંડી આપી ને બસ માં બેસી ને મુસાફરી પણ કરી

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.