બનાસકાંઠા જિલ્લાના દાંતા સર્કિટ હાઉસ ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6o0amgjviypi1ngq/" left="-10"]

બનાસકાંઠા જિલ્લાના દાંતા સર્કિટ હાઉસ ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઈ


*બનાસકાંઠા જિલ્લાના દાંતા સર્કિટ હાઉસ ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઈ*

આજ રોજ દાંતા ખાતે ભાદરવી મહામેળા દરમિયાન સેવા કેમ્પના આયોજનને લઈને આ બેઠકનું આયોજન કરાયું હતું બેઠકમાં દાંતા ટીમના ક્ષત્રિય ઠાકોર સેના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દાંતા અને વડગામ દ્વારા દર વર્ષે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેમ આ વર્ષે પણ સેવા કેમ શરૂ કરવામાં આવશે આ મિટિંગ મા ઠાકોર સેનાના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા
ભાદરવી મેળામાં લાખોની સંખ્યામાં યાત્રિકો મા અંબાના ધામ અંબાજી આવતા હોય છે ત્યારે આ યાત્રિકોની સેવા કેમ્પનું આયોજન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કરાશે આશીર્વાદ કેમ્પના આયોજનને લઈ આજે ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક દાંતા સર્કિટ હાઉસ ખાતે મળી હતી...

અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]