બોટાદ શહેર મોચી સમાજ ની વાડી ખાતે મોચી સમાજ નુ સ્નેહમિલન - At This Time

બોટાદ શહેર મોચી સમાજ ની વાડી ખાતે મોચી સમાજ નુ સ્નેહમિલન


બોટાદ શહેર મોચી સમાજની વાડી ખાતે મોચી સમાજનું સ્નહેમિલન... મોચી સમાજ દ્રારા સૌરભભાઈ પટેલ સાહેબ ને આપ્યું સમર્થન.. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાન ભરતભાઈ મોચી, ખોડિદાસભાઈ વાળા, ગણપતભાઈ ગોહિલ, અશ્વિનભાઈ ગોહિલ, મુકેશભાઈ ચુડાસમા, ભરતભાઈ ચાવડા,ચેતન ભાઈ ગોહિલ...

રિપોર્ટ અસરફ જાંગડ
99987088844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.