_વિસાવદર નુ સામુહીક આરોગ્ય કેન્દ્ર ડો. વિજયગરચરનોઅય્યાશીનોઅડ્ડો.., - At This Time

_વિસાવદર નુ સામુહીક આરોગ્ય કેન્દ્ર ડો. વિજયગરચરનોઅય્યાશીનોઅડ્ડો..,


આજ રોજ સવારે સાડા અગિયાર વાગે પત્રકારો ને જાણ કરવા મા આવી કે વિસાવદર સામુહીક આરોગ્ય કેન્દ્ર મા ફરજ પર ના ડો.વિજય ગરચર પોતાની ચેમ્બર મા હાજર નથી, અને બહાર દર્દીઓ સારવાર માટે રાહ જોઈ રહ્યા છે, આ બાબતે પત્રકાઓ દ્વારા, સામુહીક આરોગ્ય કેન્દ્ર ના જવાબદાર અધિકારી, ડો.અભય ડોડીયા નો ટેલીફોન દ્વારા સંપર્ક કરતા તેમણે જણાવેલ કે, હાલ ફરજ પર, ડો. વિજય ગરચર છે, હાલ તે કયા છે તે મને ખબર નથી, આ સમગ્ર બાબતે તપાસ મા સ્થળ પર જતા જાણવા મળેલ કે, ડો.વિજય ગરચર તેમની એક સ્ત્રી મિત્ર સાથે તેમના રેસીડન્ટ ક્વાર્ટર મા રંગ રેલીયા મનાવી રહ્યા છે, અને ક્વાર્ટર બહાર થી બંધ છે, આ બાબતે એક જાગૃત નાગરિક દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશન મા જાણ કરેલ, વિસાવદર પોલીસ સ્ટેશન ના ડી.સ્ટાફ ના કમઁચારી દ્વારા, ડો. વિજય ગરચર નુ ક્વાર્ટર ખોલાવેલ, ત્યારે ડો.ગરચરે પોલીસ ને જણાવેલ કે આ મારી ફેમિલી મેટર છે, આમ કહી ને પોલીસ ને ત્યા થી રવાના કરી દીધેલ, બાદ મા પત્રકારો દ્વારા, વિસાવદર ના પ્રાત અધિકારી ,કિતઁન રાઠોડ ને સમગ્ર બાબતે જાણ કરેલ, પ્રાંત અધિકારીએ, વિસાવદર ના મામલતદાર..,અને નાયબ મામલતદાર ડાંગર ને વિસાવદર સામુહીક આરોગ્ય કેન્દ્ર મા તપાસ માટે મોકલેલ, ત્યારે વિસાવદર સામુહીક આરોગ્ય કેન્દ્ર ના ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો.અભય ડોડીયા દ્વારા, મોબાઈલ થી, ડો.વિજય ગરચર ને મામલતદાર સમક્ષ હાજર થવા જાય કરેલ, આ સમગ્ર બાબત મા, હકીકતે, વિજય ગરચર દ્વારા વિસાવદર સામુહીક આરોગ્ય કેન્દ્ર ને અયાશી નો અડો બનાવેલ છે, ચાલુ ફરજ દરમિયાન, તેમના ક્વાર્ટર મા સ્ત્રી ને પુરવા મા આવેલ છે, ફરજ પર હાજર નથી તે બાબતે તટસ્થ તપાસ કરવા ના બદલે, ડો.વિજય ગરચર જાણે, કોઈ બહાદુરી નુ કાયઁ કરેલ હોય તેમ, તેમને શાબાશી આપી ને જતા રહેલ...આ બાબતે પત્રકારો દ્વારા, ફરી એક વખત પ્રાંત અધિકારી નો સંપર્ક કરવા પ્રયાસ કરેલ પરંતુ, પ્રાંત અધિકારી, કિતઁન રઠોડ આ સમગ્ર બાબત મા, ડો.વિજય ગરચર ને બચાવી રહ્યા હોય તેવુ લોક મુખે ચર્ચાઈ રહ્યુ છે..વિશેષ વિગતો મેળવાઇ રહી છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.