ઉત્તર ગુજરાત વીજ કંપની વડનગર -૧ પેટા વિભાગીય કચેરી ખાતે ઝીરો ડેબિટ એરીયસ કરવાના ભાગરૂપે કર્મચારીઓ નું સન્માન સમારોહ યોજાયો - At This Time

ઉત્તર ગુજરાત વીજ કંપની વડનગર -૧ પેટા વિભાગીય કચેરી ખાતે ઝીરો ડેબિટ એરીયસ કરવાના ભાગરૂપે કર્મચારીઓ નું સન્માન સમારોહ યોજાયો


ઉત્તર ગુજરાત વીજ કંપની વડનગર -૧ પેટા વિભાગીય કચેરી ખાતે ઝીરો ડેબિટ એરીયસ કરવાના ભાગરૂપે કર્મચારીઓ નું સન્માન સમારોહ યોજાયો

આજ તારીખ ૦૬/૦૪/૨૦૨૪ ને શનિવાર ના રોજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગીય કચેરી વિસનગરના તાબા હેઠળની વડનગર-૧ પેટા વિભાગીય કચેરી ખાતે વષૅ ૨૦૨૩-૨૪ ના વર્ષ માં સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ ઝીરો ડેબિટ એરિયસૅ કરવાના ભાગ રૂપે તમામ કમૅચારીઓની હાજરીમાં સન્માન સમારોહ યોજવામાં આવેલ .જેમાં આ સમારંભના પ્રમુખ તરીકે કાર્યપાલક ઇજનેરશ્રી બામણીયા સાહેબ દ્ધારા તમામ ટેકનિકલ તથા બિલિંગ વિભાગના ડિ. વાઈ.એસે વાઈ.ડી.રાવલ પિ. ડી. મોદી ધારવા ભાઈ શૈલેશભાઈ પરમાર ભાર્ગવભાઈ જોષી ચૌધરીભાઈ દિક્ષિત ભાઈ આર. એચ. વિહોલભાઈ તથા અન્ય કમૅચારિઑનિ કામગિરિને વખાણવામાં આવેલ તથા અભિનંદન પાઠવવામાં આવેલ. પેટા વિભાગિય કચેરીનાં નાયબ ઇજનેરશ્રી પ્રજાપતિ સાહેબ દ્ધારા તમામ સ્ટાફને પ્રસરિત પ્રમાણપત્ર આપેલ તેમજ લાઈન સ્ટાફમા બિ. ઝેડ. સદાત પિ. વિ. પટેલ વિ. આઈ. પજાપતિ બિ. એમ. પટેલ પિ. આઈ. પટેલ જીગાભાઈ પટેલ બિ. કે. પજાપતિ સિ. એ થાકોર આર. જે. થાકોર ડિ. એ. ગોસ્વામી આર.આર.ચૌધરિ એન. જે. પટેલ એસ. કે. ભાવસાર પિ. કે. પરમાર એ. એચ. છેનવા એસ. સિ અને પિ. સિ. થાકોર તેમજ અન્ય સ્ટાફનિ કામગિરિને વખાણિને અભિનંદન આપ્યા તેમજ પસરિત પમાણપત્ર આપેલ છે. આ પોગામમા વડનગર ઓફિસના જે. ઈ.- એ. એમ પટેલ તેમજ વિ. ડિ. ચૌધરી સાહેબ તથા મનુજી સાહેબ અને વિસનગર ડિવિઝનના નાયબ ઇજનેર સાહેબોએ પણ અભિનંદન પાઠવેલ અને માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વતન વડનગરનુ નામ રોશન કરવા બદલ સૌએ અભિનંદન પાઠવ્યા. આ પોગામની આભાર વિધી શ્રી વાઈ. ડિ. રાવલ ટેકનિકલમા શ્રી કે. વિ. ભાટિયા લાઈનમેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી તેમજ સરુચિ ભોજનનુ પણ આયોજન કરવામાં આવેલ હતુ આ પ્રસંગથી સૌજન આનંદિત થઈ ગયા હતા. આ સમગ્ર પોગ્રામનુ આયોજન શ્રી પિ. કે. પ્રજાપતી નાયબ ઇજનેર વડનગર એસ. ડિના શાખા દ્વારા કરવામાં આવેલ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.