જાયન્ટ્સ સતલાસણા અને વિજાપુર દ્વારા મેડિકલ કેમ્પ યોજાઓ. - At This Time

જાયન્ટ્સ સતલાસણા અને વિજાપુર દ્વારા મેડિકલ કેમ્પ યોજાઓ.


આજ રોજ જાયન્ટ્સ સતલાસણા અને જાયન્ટ્સ વિજાપુર દ્વારા ભાદરવી પૂનમ મહામેળા નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પમાં બીપી, ડાયાબિટીસ, નુ ચેક એપ વાઈબ્રેટ મશીન, તથા તમામ પ્રકાર ની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું.કેમ્પ માં ગઠવાડા કૉલેજ ઑફ નર્સિંગ ના વિદ્યાર્થીઓ અને સ્ટાફ ને પણ યાત્રાળુઓની સેવામાં ભાગ લીધો હતો.તેમજ સતલાસણા બેંક ઓફ બરોડા તરફથી પણ છાસ ના બાર હજાર પાઉચ નું વિતરણ કરવામાં આવ્યું હતુ.


+919173730737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.