આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના લાખાવટ સબ સેન્ટર ના જુના માય ગામ ની શાળા માં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6ksojw5kxfv8wbzu/" left="-10"]

આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના લાખાવટ સબ સેન્ટર ના જુના માય ગામ ની શાળા માં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી અધોઇ ના આયુષ મેડિકલ ઓફીસર ડો.રોશન બલાત સાહેબ ના માર્ગદર્શન હેઠળ લાખાવટ સબ સેન્ટર ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં , સી એચ ઓ. તેજસ રાઠોડ. એ એન એમ. દક્ષા બેન , mphw સુરેશભાઈ , આશા બહેન હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને પોષણ, સ્વચ્છતા અને આરોગ્ય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી તેમજ સ્ટાફગણ દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]