સાબરકાંઠા *ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ તથા ગુમ થઇ ગયેલ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન રીકવર કરી વણશોધાયેલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ઇડર પોલીસ ટીમ. - At This Time

સાબરકાંઠા *ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ તથા ગુમ થઇ ગયેલ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન રીકવર કરી વણશોધાયેલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ઇડર પોલીસ ટીમ.


નાયબ પોલીસ મહાનિરીક્ષક સા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા વિજય પટેલ પોલીસ અધિક્ષક સા શ્રી સાબરકાંઠા- હિંમતનગર તથા સ્મિત ગોહીલ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ઇડર વિભાગ ઇડર નાઓઓએ મીલકત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા સારુ સુચના આપેલ હોઈ જે અનુસંધાને અમો પો.ઇન્સ પી.એમ.ચૌધરીનાઓના માગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તથા બીટ/ઓપી ઇન્ચાર્જનાઓને મોબાઈલ ચોરીના ગુન્હાઓ તથા જાણવા જોગના કામે ગુમ થયેલ મોબાઈલ ડીટેકટ કરવા સુચના આપેલ હોઇ જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા ચોરી થયેલ ઍન્ડ્રોઈડ મોબાઈલ ફોન તથા ગુમ થઈ ગયેલ ઍન્ડ્રોઈડ મોબાઈલ ફોનની હયુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સ તથા પોકેટકોપ એપ્લીકેશન મારફતે તપાસ કરાવતા ગુમ થયેલ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી આવતા મુળ માલીકને પરત સોપવાની કાર્યવાહી કરી અન્ડીટેકટ જાણવા જોગ તથા મોબાઇલ ચોરીના વણશોધાયેલ ગુન્હાઓ ડીટેકટ કરવામાં ઇડર પોલીસને સફળતા મળેલ છે. જે રીકવર કરેલ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન તથા ગુન્હા રજીસ્ટર નંબર નીચે મુજબ છે.

ગુન્હા રજીસ્ટર નંબર તથા જાણવા જોગ નંબર-

(૧) ઇડર પોસ્ટે પાર્ટ-એ ગુ.ર.નંબર - ૧૧૫૩/૨૦૨૩ આઈપીસી કલમ ૩૭૯

(૨) જાણવા જોગ નંબર - ૧૦૬/૨૦૨૩

સ્વસ્થતા

(પી.એમ.ચૌધરી)

પોલીસ ઇન્સ્પેકટર

ઇડર પોલીસ સ્ટેશન

(૩)જાણવા જોગ નંબર - ૧૦/૨૦૨૪

(૪) લોકલ અરજી નંબર -૩૧૮૯/૨૦૨૨ सुरक्षा

(૫) લોકલ અરજી નંબર -૯૧૨/૨૦૨૪

ગુજરાત પોલીસ

પકડાયેલ આરોપી -

(૧) દશરથભાઈ બાબુભાઈ વાઘેલા રહે.ઈડર રમલેશ્વર તળાવ તા.ઇડર જી.સા.કા. રીકવર કરેલ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન -

(૧) રેડ મી કંપનીનો M2001C3K31 મોડલનો વાદળી કરલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન

(૨) ઓપ્પો કંપની 3-78 મોડલનો વાદળી કલરનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન

(૨) રીયલમી કંપનીનો 9 મોડલનો ગ્રે કલરનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન

(3) રેડમી કંપનીનો note-09 pro max વાદળી કલરનો મોબાઈલ ફોન

(૪) વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન

સારી કામગીરી કરનાર ટીમ -

( ૧) અ.હે.કોન્સ હિરણસિંહ જગતસિંહ બ.નં-૩૫૪ (૪) અ.હે.કોન્સ મેહુલભાઈ પરષોતમભાઈ બ.નં- ૩૮૩

(૨ ) અ.હે.કોન્સ નીકુલસિંહ મહેન્દ્રસિંહ બ.નં-૧૨૦૫ (૫) આ.પો.કો.કલ્પેશકુમાર ગોવિંદભાઈ બ.નં-૧૦૪

(૩) અ.હે.કોન્સ મહેશભાઈ કરશનભાઈ બ.નં-૪૨૫ (૬) આ.પો.કો.મયુરસિંહ દીલીપસિંહ બ.નં-૦૭૬૭

(૭) આ.પો.કો.દિપકસિંહ ભીખુસિંહ બ.નં-૦૭૬૩ (૮) અ.પો.કો. જીજ્ઞેશકુમાર મનુભાઈ બ.નં-૯૭ (૯) આ.પો.કો.જયંતીભાઈ કાળાભાઈ બ.નં-૨૦૯

રિપોર્ટર અસર અલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.