અમદાવાદ ખાતે ‘નારી વંદન ઉત્સવ’ અને ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની રાજ્યકક્ષાની ઉજવણીનો શુભારંભ કરાવ્યો... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6b7eu3fpi7qohazj/" left="-10"]

અમદાવાદ ખાતે ‘નારી વંદન ઉત્સવ’ અને ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની રાજ્યકક્ષાની ઉજવણીનો શુભારંભ કરાવ્યો…


અમદાવાદ ખાતે ‘નારી વંદન ઉત્સવ’ અને ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની રાજ્યકક્ષાની ઉજવણીનો શુભારંભ કરાવ્યો...

"સક્ષમ નારી, સશક્ત ગુજરાત" ધ્યેયમંત્ર સાથે મહિલાઓના સન્માન, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષાને પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર કામ કરી રહી છે...

અમદાવાદ શહેરમાં નિર્ભયા સેફ સીટી પહેલ હેઠળ સોલા સ્થિત 'વન સ્ટોપ સેન્ટર'નું લોકાર્પણ અને 'સંકટ સખી' મોબાઈલ એપ. લોન્ચ કરી...

તેમજ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને અન્નપ્રાશન યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ કર્યું...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]