અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓને બજેટ લાઈવ બતાવ્યું, એક્સપર્ટે વિશ્લેષણ કરતા શીખવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6ajz0t25lfitqu29/" left="-10"]

અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓને બજેટ લાઈવ બતાવ્યું, એક્સપર્ટે વિશ્લેષણ કરતા શીખવ્યું


આખું બજેટ જોયા બાદ વિદ્યાર્થીઓ પાસે બજેટના અભિપ્રાય લેવાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનમાં બુધવારે વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારનું બજેટ લાઈવ બતાવાયું હતું. અર્થશાસ્ત્રના સેમેસ્ટર 2 અને 4ના વિદ્યાર્થીઓએ બુધવારે સવરે 11 વાગ્યે બજેટ શરૂ થયું ત્યારથી ક્લાસરૂમમાં પ્રોજેક્ટર લગાવી બજેટ લાઈવ નિહાળ્યું હતું અને બજેટના મુદ્દાઓ નોંધ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]