માવઠા અને હવામાન બદલાવથી ઉત્પાદન પર અસર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5prkyxy54uxaptev/" left="-10"]

માવઠા અને હવામાન બદલાવથી ઉત્પાદન પર અસર


જિલ્લામાં કમોસમી વરસાદના લીધે ઘઉંના ઉત્પાદનમાં ૭૩,૦૦૦ ક્વિન્ટલનો ઘટાડો. વારંવાર હવામાન પલ્ટાવ અને માવઠાના મારથી ઘઉંના ઉત્પાદનને ફટકો પડયો છે. સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં આ વખતે ઘઉંના ઉત્પાદનની ધારણા સામે અંદાજીત ૭૩,૦૦૦ ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન ઓછું થયું છે.બંને જિલ્લામાં ૧.૭૨ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું : ૧ વિઘા દીઠ ૧૦ મણનો ઉતારો ઘટ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]