ઈડર ગઢ ઉપર લખું તળાવ માં બાળક ડૂબી જવાથી મોત.. સાબરકાંઠા જી.ના. ઈડર ગઢના લખું તળાવ માં મિત્રો સાથે ફરવા - At This Time

ઈડર ગઢ ઉપર લખું તળાવ માં બાળક ડૂબી જવાથી મોત.. સાબરકાંઠા જી.ના. ઈડર ગઢના લખું તળાવ માં મિત્રો સાથે ફરવા


ઈડર ગઢ ઉપર લખું તળાવ માં બાળક ડૂબી જવાથી મોત.. સાબરકાંઠા જી.ના. ઈડર ગઢના લખું તળાવ માં મિત્રો સાથે ફરવા માટે ગયેલો કિશોર તળાવમાં ન્હાવા પડતાં ગરીબ ઘરનો ૧૪.વર્ષ નો આફતાબ મોત નેં ભેટ્યો હતો.તેનીજાણ ઈડર ફાયર બ્રિગેડ થતા ફાયરબ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી તળાવમાં થી આફતાબની બોડી બહાર કાઢી હતી. આ વાતની જાણ આફતાબ ના પિતા નઈમભાઈ રંગરેજ અને પરીવાર ને થતા પરીવારમાં ચકચાર મચી ગઈ હતી.ગરીબ ઘરનો ચિરાગ બુઝાઈ જવાથી પરીવારમાં જણે આભ ફાટ્યું હોય તેમ માતમ છવાઈ ગઈ હતી. . ઈડર ના નાગરિકો ની ઇડર નગરપાલિકા અને સરકાર ને નમ્ર વિનંતી છે કે ગરીબ પરિવારોને કોઈ સહાય મળે.
. સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.