બોટાદ મુસ્લિમ ઘાંચી કોઠારીયા પરિવાર આયોજિત દસમો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5kdyqu8gu2hzbvjb/" left="-10"]

બોટાદ મુસ્લિમ ઘાંચી કોઠારીયા પરિવાર આયોજિત દસમો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો…


બોટાદ મુસ્લિમ ઘાંચી કોઠારીયા પરિવાર આયોજિત દસમો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો...

બોટાદ મુસ્લિમ ઘાંચી કોઠારીયા પરિવાર આયોજિત 10 મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોઠારીયા પરિવારના અભ્યાસ કરતા ૪૦ જેટલા બાળકોને અલગ અલગ પરકાર ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ કોઠારીયા પરિવારના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને કોઠારીયા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો સાથે સાથે તમામ પધારેલ મહેમાનો નું સ્વાગત અને સન્માન કરાયું હતું ત્યારબાદ તમામ લોકો માટે જમવાની પણ વ્યવસ્થા કરાઈ હતી આ સમગ્ર કાર્યક્રમ કોઠારીયા પરિવાર આયોજિત કરાયો હતો...

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]