ખોરાસા ગામે સૌરાષ્ટ્ર ક્રેડિટ કો. ઓ. સોસાયટી લી. નો એક આરોપી હસ્ત ગત - At This Time

ખોરાસા ગામે સૌરાષ્ટ્ર ક્રેડિટ કો. ઓ. સોસાયટી લી. નો એક આરોપી હસ્ત ગત


માળીયાહાટીનાના ખોરાસા ગામે સૌરાષ્ટ્ર
ક્રેડિટ કો.ઓ.સોસાયટી ઉભી કરીને
સૌરાષ્ટ્ર ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી. જેના રજી નં.સા.૯૨૬૭/૨૦૧૭ વાળી મંડળીના પ્રમુખ આરોપી નં(૧) તથા મંત્રી આરોપી નં.(૨) ફરીયાદી તથા અન્ય સાહેદોને વિશ્વાસમાં લઇ સૌરાષ્ટ્ર ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.નામની મંડળીની અલગ અલગ બચત યોજનામા રોકાણ કરવાનુ કહી જેના બદલામા ઉચો વ્યાજદર આપવાનુ જણાવી ફીક્સ ડીપોઝીટ પેટે ફરીયાદી પાસે રૂ.૨,૦૦,૦૦૦/- નુ રોકાણ કરાવી જેમા પાકતી મુદતના રૂ.૧,૦૭,૫૦૦/- તથા ચાલુ મુદતના રૂ.૧,૦૦,૦૦૦/- મળી રૂ.૨,૦૭,૫૦૦/- તથા અન્ય સાહેદો પાસે પણ રૂ.૪,૫૬,૩૪૨/- નુ રોકાણ કરાવી પાકતી મુદતે રૂ.૪,૯૪,૨૧૪/- આપવાના થતા હોય જે રૂપીયા નહી આપી તથા આ સિવાય અન્ય ઘણા લોકોના રૂપિયા નહી આપી રાતોરાત મંડળીને તાળા મારીને ફરાર થયેલા સોસાયટીના પ્રમુખ અને મંત્રી સામે ચોરવાડ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપી ને હસ્ત કરેલ છે. આગળ ની વધુ તપાસ માટે ચોરવાડ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ કે.એમ.ગઢવી ચક્ર ગતિમાન તેજ કર્યા છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon