વિકલાંગોના સર્ટીફીકેટ, હાડકાની, માનસિક અને આંખની વિકલાંગતાના સર્ટીફીકેટ કાઢવાનો કેમ્પનું આયોજન થશે - At This Time

વિકલાંગોના સર્ટીફીકેટ, હાડકાની, માનસિક અને આંખની વિકલાંગતાના સર્ટીફીકેટ કાઢવાનો કેમ્પનું આયોજન થશે


વિકલાંગોના સર્ટીફીકેટ, હાડકાની, માનસિક અને આંખની વિકલાંગતાના સર્ટીફીકેટ કાઢવાનો કેમ્પનું આયોજન થશે

સરકારી હોસ્પિટલ જસદણ ખાતે તા: ૯/૩/૨૦૨૩ ના રોજ વિકલાંગોના સર્ટીફીકેટ, હાડકાની, માનસિક અને આંખની વિકલાંગતાના સર્ટીફીકેટ કાઢવાનો કેમ્પ રાખવામાં આવેલ છે. તા:૯/૩/૨૦૨૩ સવારે 9:૩૦ વાગ્યે રજીસ્ટ્રેશન ચાલુ થશે. અને ડોક્યુમેન્ટમાં પાસપોર્ટ સાઈઝ 2 ફોટા, રેશનિંગ કાર્ડ /કુપન ઝેરોક્ષ, આધારકાર્ડ નકલ, રીન્યુ કરવાનું હોય તો જૂનું સર્ટી નકલ/ઓરીજનલ સાથે લાવું. તેમજ જન્મ તારીખનું પ્રમાણપત્ર, સ્કૂલ બોનાફાઇડ સર્ટી, બ્લડ ગ્રુપ , બેન્ક પાસબુક નકલ/ઓરીજનલ સાથે લાવું, આટલા ડોક્યુમેન્ટ સાથે રાખવાથી સ્થળ ઉપર જ સમાજ સુરક્ષા વાળા હાજર હોય જેના કારણે બસપાસ અને MR 50% પેંશન યોજના આ બન્ને કામ એક સાથે થઈ શકે. અને બહારના જિલ્લાના રેશન કાર્ડ વાળાના સર્ટી ઇસ્યુ કરતા નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.