હિંમતનગર ખાતે નગરપાલિકા દ્વારા આયોજીત ઓક્સિજન પાર્ક માં વૃક્ષારોપણ, - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5ihcqunh5qaq2lig/" left="-10"]

હિંમતનગર ખાતે નગરપાલિકા દ્વારા આયોજીત ઓક્સિજન પાર્ક માં વૃક્ષારોપણ,


આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજ રોજ હિંમતનગર ખાતે નગરપાલિકા દ્વારા આયોજીત ઓક્સિજન પાર્ક માં વૃક્ષારોપણ, કેશવ કોમ્પલેક્ષ ફૂડકોર્ટ રાશીવનમાં વૃક્ષારોપણ, ટાવર બગીચા પાસે પાર્કિંગમાં ઓર્ગેનિક ખાતર પ્લાન્ટનું લોકાર્પણ, આંગણવાડી નું ખાતમુહૂર્ત તેમજ પડતર ઘન કચરા સાઇટ પર સુકા કચરો માંથી પ્લાસ્ટીક અલગ કરવા માટેનાં પ્લાન્ટની શરુઆત કરવામા આવી.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું. કૌશલ્યા કુવરબા પરમાર, હિંમતનગર નગરપાલિકાના પ્રમુખશ્રી, કોર્પોરેટર શ્રીઓ, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર મંજૂર ખણુંસિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]