વડનગર નગરપાલિકા દ્વારા વંદે ગુજરાત વિકાસયાત્રાના રથ નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/57dqlqxsy6muslxl/" left="-10"]

વડનગર નગરપાલિકા દ્વારા વંદે ગુજરાત વિકાસયાત્રાના રથ નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણાજિલ્લાનુ વડનગર નગરપાલિકા દ્વારા વંદે ગુજરાત વિકાસયાત્રના માધ્યમથી ગુજરાત કરી રહ્યું સુશાસનના 20વષૅની ઉજવણી કરવામાં આવી છે તે નિમિત્તે વિવિધ વિભાગોની યોજના ઓ અને સેવાની લાખોની થશે વિતરણ 2500 થીવઘુ કાયૅક્રમો અને 8 મહાનગર ઓ તથા 33જીલ્લાના તાલુકા અને ગ્રામ સ્તર પહોંચેશે25000થી વઘુ નવા વિકાસ કાર્યો ધોષણાઅને લોકાપૅણકરવાનુ તેના અનુસંધાને ગઈ કાલે એટલે બુધવારનાદિવસે અષાઢ સુદ પૂર્ણિમા અને તેને ગુરુપૂર્ણિમા ના પાવન દિવસે જેમ અંધકાર માથી અજવાળે તરફ લઈ જાય તે દિવસે ગુરુપૂર્ણિમા પાવન અવસર પર વડનગર નગરપાલિકા ની બાજુ આવેલી પ્રાથમિક શાળાએટલે જૂનુ નામ બાગ ની પ્રાથમિક શાળામાં ના મેદાનમાં બપોર 12કલાકે વંદેગુજરાત વિકાસયાત્રા રથ નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વડનગર એ મહાતપસ્વી અને કેટલાક આભૂમિ પર મહાપુરુષો થઈ ગયા તે ભૂમિ ના પર વંદેગુજરાત વિકાસયાત્રા રથ આવતા લોકો નેચહેરા આંખો મા આનંદ અને વરસાદ અમી છાંટણાં પડયા હતા આ પ્રસંગે ઉપસ્થિત વડનગર નગરપાલિકા ચીફ ઓફિસર મનોજ ભાઇ સોલંકી. તથા વડનગર નગરપાલિકા નો કર્મચારીગણ.વડનગરમામલતદાર કચેરી મા થી પુરવઠા વિભાગ અધિકારી અને જનસેવા કેન્દ્રક
ર્મચારીઓ, વડનગરતાલુકા આરોગ્ય વિભાગ નીટીમ. વડનગર જીઈબી બોર્ડ ઓફસરતથા કર્મચારીગણ અને વડનગર આંગણવાડી કેન્દ્ર સુપરવાઇઝર અને આંગણવાડી કેન્દ્રો કાર્યરત મહિલાઓ.વડનગર બેક ઓફ બરોડા શાખા ના મેનેજરગીરીશભાઈ રાઠોડ વડનગર નગરપાલિકા પૂવૅપ્રમુખ અને જીલ્લા ભાજપ ઉપપ્રમુખ સુનીલદત મહેતા, જીલ્લા ભાજપ મંત્રી મહેશભાઈ પટેલ, વડનગરપશહેરપૂવૅભાજપ પ્રમુખ નિલેશભાઈ શાહ શહેર ભાજપ મંત્રી જીગર ભાઈ પટેલ વડનગર , વડનગર બાંધકામ સમિતિના ચેરમેન ઘેમોરજી ઠાકોરનગરપાલિકા પ્રમુખ જાગૃતિ બેન વ્યાસ, ઉપપ્રમુખ કાનજીભાઈ ઠાકોર, નગર સદસ્ય ગીરીશભાઈ પટેલ તથા અન્ય નગરપાલિકા નગરસદસ્યો અને પ્રાથમિક શાળામાં ના પ્રિન્સીપાલ તથા શિક્ષકો અને શિક્ષિકાઓનોઅને વધુ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રાથમિક શાળાના બાળકો એ સ્વાગત ગીત અને નૃત્ય કરીને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો અને વિવિધ સરકારી યોજનાઓ માહિતી પણ આપવામાં આવી હતી અને સરકાર શું શું લાભ આપેલા છે તેની માહિતી આપી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]