ઢસા મુકામે ખેડૂત શિબિર યોજાય - At This Time

ઢસા મુકામે ખેડૂત શિબિર યોજાય


બોટાદ જિલ્લા ના ઢસા માં આજરોજ શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ અને અરવિંદ લિમિટેડ જે ભારતની સૌથી મોટી ટેકસ્ટાઈલ કંપની માંની એક છે. તેના સહયોગ દ્વારા અરવિંદ કલાયમેક્સ અને VNV એડવાઇઝરી સર્વિસીસ સાથે ભાગીદારી મા વેરીફાઈડ કાર્બન તલસ્ટાન્ડર્ડ નીચે ટકાઉ કૃષિ પદ્ધતિઓ ને પ્રોત્સાહન આપવાનો છે.આ મિટિંગમાં શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ માંથી સંગીતાબેન દવે, અરવિંદ મિલ માંથી સમીરભાઈ પ્રજાપતિ અને તેમની ટીમ, જૂનાગઢ યુનિવર્સીટી માંથી ડો. બારડ સાહેબ, ડો. નિગમ શુક્લ અને નાબાર્ડ ના ડી. ડી. એમ. દિપક સાહેબ અને બોટાદ જિલ્લા ના આત્માના સહ કન્વીનર કનુભાઈ ડી.ખાચર ની ઉપસ્થિતિ મા ખેતીમાં ઉપયોગ થતા નાઇટ્રોજન આધારિત ખાતરનો વપરાશ અને સિંચાઈ અને પાણી ના વપરાશમા કેવીરીતે ઘટાડો કરવો તેના માટે યોજાઈ જેમાં ખુબ મોટી સંખ્યા માં ખેડૂતો હાજર રહી લાભ લીધો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.