.........જુનાગઢ જિલ્લાના માળીયા તાલુકા ના જલંધર ગીર ગામે આવેલ મોગલ માતાનું મંદિર શ્રદ્ધાળુ અને માય ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે...... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4j7kyqm845vzkcja/" left="-10"]

………જુનાગઢ જિલ્લાના માળીયા તાલુકા ના જલંધર ગીર ગામે આવેલ મોગલ માતાનું મંદિર શ્રદ્ધાળુ અને માય ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે……


.........જુનાગઢ જિલ્લાના માળીયા તાલુકા ના જલંધર ગીર ગામે આવેલ મોગલ માતાનું મંદિર શ્રદ્ધાળુ અને માય ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે............ માળીયા તાલુકાનું ગીર જલંદર ગામ કે જ્યાં આશરે ચાર કે પાંચ વર્ષ હે માળીયા થી મેંદરડા રોડ ઉપર મોગલ માતાજીનું મંદિર આવેલ છે જ સમયની અંદર આ મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે અને અહીં દૂર દૂરથી આવતા લોકો માતાજીની શ્રદ્ધા રાખે છે અને કામ થવાથી માતાજીના દર્શન કરવા અને માનતા પૂરી કરવા લોકો આવે છે અને અહીં આ મંદિરમાં મોગલ માં પીઠડમાં અને ખોડીયારમાં બિરાજમાન છે અને દર મંગળવારે લોકોને ખાંસી ભીડ જોવા મળે છે અને હરેક શ્રદ્ધાળુઓને માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ માતાજીનો પ્રસાદ જમાડવામાં આવે છે અને દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંના પૂજારી શ્રી ભીખીબેન ને માતાજી સ્વપ્ના રૂપે પ્રગટ થયેલા હતા ત્યારથીના ભીખીબેન માતાજીની સેવા પૂજા અને દર્શનાર્થે આવતા લોકો ની સેવા કરે છે અને અહીંના સેવક પ્રિયંકાબેન વેગડા નું કહેવું છે કે અમોને આખા જલંધર ગામને માતાજી ઉપર પૂરો વિશ્વાસ છે ગયા સમયમાં કોરોના જેવી મહામારી અને લંપી વાયરસ જેવી મહામારી ઓમાં પણ અમારા ગામની અંદર કોઈપણ જાતનું નુકસાન કે કોઈપણ જાતની જાનહાની થઈ નથી.... રિપોર્ટ બાય પંકજ વેગડા ચુડા .સોરઠ.. 9974629423


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]