.........આજ રોજ અમરેલી જિલ્લા બગસરા તાલુકાના હળીયાદ ગામે રોડનું ખાતમુરત ... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ftsqvv8umqzydsgn/" left="-10"]

………આજ રોજ અમરેલી જિલ્લા બગસરા તાલુકાના હળીયાદ ગામે રોડનું ખાતમુરત …


.........આજ રોજ અમરેલી જિલ્લા બગસરા તાલુકાના હળીયાદ ગામે રોડનું ખાતમુરત .................... બગસરા તાલુકાના હળિયાદ ગામે મોરવાડા થી હળીયાદ અને હળીયાદ થી માણેકવાડા ગામ ના રોડ નું ખાતમુહૂર્ત કરેલ છે. જેમાં
૯૪-ધારી બગસરા ખાંભા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા, પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ બગસરા રમેશભાઈ સતાસિયા, અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય ધીરૂભાઇ માયાણી ( લક્કી )મોટા મુંજીયાસરના સરપંચ શ્રી જયસુખભાઇ ખેતાણી, નવી હળીયાદ પુર્વ સરપંચ વલ્લભભાઈ ગોધાણી,
ભેંસાણ તાલુકા ભાજપ કોષાધ્યક્ષ તથા મોરવાડા ગામ ના યુવા સરપંચ શ્રી દુર્લભભાઈ કાપડિયા,ભેંસાણ તાલુકા ઉપપ્રમુખ રમેશભાઈ વેકરીયા , બગસરા તાલુકા પંચાયત સદસ્ય હસમુખભાઈ બાબરીયા, સરપંચ યુનિયનના પ્રમૂખ કિશોરભાઈ કાનપરિય,હળીયાદ સરપંચ રમેશભાઈ વસ્તાણી, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, , બગસરા તાલુકા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ કોરાટ, ભેંસાણ યુવા ભાજપ મંત્રી શ્રી બીપીનભાઈ બાબરીયા તથા મોરવાડા તથા હળીયાદ ના ગ્રામલોકો આ પ્રસંગે હજાર રહ્યા હતા.. ... રિપોર્ટ બાય પંકજ વેગડા ચુડા .સોરઠ.... 9974629423


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]