ધંધુકા તાલુકાની બ્રાંચ કન્યા શાળા નં.2 તમામ વિદ્યાર્થિનીઓને પાણીની બોટલ આપવામાં આવી. - At This Time

ધંધુકા તાલુકાની બ્રાંચ કન્યા શાળા નં.2 તમામ વિદ્યાર્થિનીઓને પાણીની બોટલ આપવામાં આવી.


ધંધુકા તાલુકાની બ્રાંચ કન્યા શાળા નં.2 તમામ વિદ્યાર્થિનીઓને પાણીની બોટલ આપવામાં આવી.

અમદાવાદ જિલ્લાની ધંધુકા તાલુકાની બ્રાંચ કન્યા શાળા નં.2 ધંધુકામાં મૂળ ધંધુકાના વતની વતનપ્રેમી સંજયભાઈ જેન્તીભાઇ જાંબુકિયા પરિવાર તરફથી શાળાની તમામ વિદ્યાર્થિનીઓને પાણીની બોટલ આપવામાં આવી.

ઉનાળો ચાલુ થતા બાળકોને પાણીને ખૂબ જ સરસ લાગતી હોય છે ત્યારે ધંધુકા ના જ સંજયભાઈ દ્વારા પાણીની બોટલનું દરેક વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું પાણીની બોટલ આપતા દરેક બાળકોને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
શાળા ના આચાર્ય તેમજ શિક્ષક ગણ તેમ નિલેશભાઈ બગડીયા દ્વારા સંજયભાઈના પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.