હિન્દુ યુવક પર હુમલો કરતા ગોરવા રોડ સંઘર્ષ સમિતીએ રજૂઆત કરી. - At This Time

હિન્દુ યુવક પર હુમલો કરતા ગોરવા રોડ સંઘર્ષ સમિતીએ રજૂઆત કરી.


શહેર માં વિધર્મીઓએ હિન્દુ યુવક પર હુમલો કરતા ગોરવા રોડ સંઘર્ષ સમિતીએ પોલીસ કમિશનરને રજૂઆત કરી વડોદરાના જવાહરનગર વિસ્તારમાં આકાશભાઇ શર્મા ઉપર વિધર્મી યુવાનો દ્વારા હુમલો કરવા મામલે રીફાઈનરી રોડ ગોરવા સંધર્ષ સમિતીએ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.