ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર માટે વીજ પુરવઠો આપવા સફાઈ કામકાજ પોલીસ બંદોબસ્ત આરોગ્ય સેવા પાણી પુરવઠો ની સુવિધાઓ પૂરી પાડવા રજૂઆત કરી હતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3yzqqrjcusjsvhlk/" left="-10"]

ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર માટે વીજ પુરવઠો આપવા સફાઈ કામકાજ પોલીસ બંદોબસ્ત આરોગ્ય સેવા પાણી પુરવઠો ની સુવિધાઓ પૂરી પાડવા રજૂઆત કરી હતી


ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર માટે 24 કલાક વીજ પુરવઠો આપવા સફાઈ કામકાજ પોલીસ બંદોબસ્ત આરોગ્ય સેવા પાણી પુરવઠો ની સુવિધાઓ પૂરી પાડવા રજૂઆત કરી હતી...

ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિ ના અધ્યક્ષ હરીન પાઠક પૂર્વ સાંસદ કેન્દ્રીય મંત્રી ભારત સરકાર ની આગેવાનીમાં ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અમદાવાદ થી ડાકોર જતા તમામ પદયાત્રીઓ માટે તમામ સેવા કેન્દ્ર ખાતે 24 કલાક વીજ પુરવઠો આપવા સફાઈ કામકાજ પોલીસ બંદોબસ્ત આરોગ્ય સેવા પાણી પુરવઠો સિંગલ વિન્ડો દ્વારા ભંડારાના આયોજકોને પાસ આપવાની સિસ્ટમ રોડ સફાઈ તમામ જરૂરિયાત વાળી સુવિધાઓ પૂરી પાડવા રજૂઆત કરી હતી...

જે અંગે તમામ વિભાગને કામગીરી કરવા માનનીય મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ઠરાવ કરી તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે...

તેઓ ઠરાવ પણ કરવામાં આવેલ છે આ અંગે સમિતિના મહામંત્રી અતુલભાઈ પટેલ તથા હોદ્દેદારો પ્રવીણભાઈ પટેલ મયુરભાઈ દવે મફતભાઈ પટેલ વાડી ભાઈ વગેરે સાથે હાજર રહ્યા હતા...

જય રણછોડ

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]