ભાવનગર ભાવનગર જિલ્લા ના ગારીયાધાર નજીક ની ઘટના ગારીયાધાર ફિદાદ રોડ નજીક કપાસ ભરેલા ટ્રકે મારી પલટી - At This Time

ભાવનગર ભાવનગર જિલ્લા ના ગારીયાધાર નજીક ની ઘટના ગારીયાધાર ફિદાદ રોડ નજીક કપાસ ભરેલા ટ્રકે મારી પલટી


ભાવનગર

ભાવનગર જિલ્લા ના ગારીયાધાર નજીક ની ઘટના

ગારીયાધાર ફિદાદ રોડ નજીક કપાસ ભરેલા ટ્રકે મારી પલ્ટી

ફિફાદ થી કપાસ ભરેલી ટ્રક ગારીયાધાર તરફ આવી રહેલો હતો તે દરમિયાન ટ્રક પલ્ટી જતા ટ્રક માં સવાર 3 જેટલા મજૂરો ના ઘટના સ્થળે મોત નિપજ્યા

ઘટના માં બે લોકો થયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગારીયાધાર 108 ની ટીમ પહોંચી ઘટના સ્થળે ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે ગારીયાધાર ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ગારીયાધાર પોલીસ પણ પહોંચી ઘટના સ્થળે વધૂતપાસ હાથધરી રિપોર્ટર વિશાલ બારોટ ગારીયાધાર 7878475474


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.