કૃષ્ણનગર પ્રા.શાળા, મોર્ડન ડે હાઇસ્કૂલ,પી.બી.છાડવા ઉ.મા.શાળા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય કૃમિનાશક દિવસનું આયોજન કરાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3ut6mvh2jmuk4pbe/" left="-10"]

કૃષ્ણનગર પ્રા.શાળા, મોર્ડન ડે હાઇસ્કૂલ,પી.બી.છાડવા ઉ.મા.શાળા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય કૃમિનાશક દિવસનું આયોજન કરાયું


કૃષ્ણનગર પ્રા.શાળા, મોર્ડન ડે હાઇસ્કૂલ,પી.બી.છાડવા ઉ.મા.શાળા ખાતે કૃમિનાશક દિવસનું આયોજન કરાયું
હતું તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ.નારાયણશિંગ સાહેબ અને મેડિકલ ઓફિસર શ્રી, ડો. હિરેન સાહેબ ના સચોટ માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર- સામખિયાળી ના સબ સેન્ટર સામખિયાળી -1,3 ના વિસ્તાર માં આવેલ કૃષ્ણનગર પ્રા.શાળા, મોર્ડન ડે હાઇસ્કૂલ,પી.બી.છાડવા ઉ.મા.શાળા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય કૃમિનાશક દિવસનું આયોજન કરાયું
જેમાં કિશોરાવસ્થાના ફેરફારો,સ્વચ્છતા, કૃમિ કેવી રીતે થઈ શકે, હાથ ધોવાની પદ્ધતિ, કૃમિ થાય તો શું કરવું, આલબેંડાઝોલ ગોળી ખવડાવવામાં આવી, કિશોર/કિશોરીઓને પોષણયુક્ત આહાર, લોહતત્વ યુક્ત ખોરાક, એનેમિયા અને ખોરાકની ટેવો.

જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી.
જેમાં MPHS શ્રી, ANM બેન, આશા વર્કર,શાળા ના શિક્ષકો અને એડોલેશન હેલ્થ કાઉન્સિલર(RKSK) હાજર રહ્યા હતા. પ્રા.આ. કે - સામખિયાળી


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]