સુલતાનપુર ગામ ની પ્રાથમિક શાળા ના શિક્ષકો અને શિક્ષકો ઓ જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે કાળી પટ્ટી ધારણ કરી ને વિરોધ પ્રદર્શન કર્યા - At This Time

સુલતાનપુર ગામ ની પ્રાથમિક શાળા ના શિક્ષકો અને શિક્ષકો ઓ જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે કાળી પટ્ટી ધારણ કરી ને વિરોધ પ્રદર્શન કર્યા


સુલતાનપુર ગામ ની પ્રાથમિક શાળા ના શિક્ષકો અને શિક્ષકો ઓ જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે કાળી પટ્ટી ધારણ કરી ને વિરોધ પ્રદર્શન કર્યા

ગુજરાત રાજ્ય ના શિક્ષકો તથા શિક્ષિકા ઓ જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે કાળી પટ્ટી ધારણ કરી ને વિરોધ પ્રદર્શન કર્યું હતો તેના અનુસંધાને વડનગર તાલુકાના સુલતાનપુર ગામ ના પ્રાથમિક શાળા ના શિક્ષકો તથા શિક્ષિકા જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે કાળી પટ્ટી ધારણ કરી ને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.