બાવળા ના સબાસર ગામમાં જવાનો મુખ્યરસ્તો કાદવ કિચડ વાળો - At This Time

બાવળા ના સબાસર ગામમાં જવાનો મુખ્યરસ્તો કાદવ કિચડ વાળો


બાવળા તાલુકાના સબાસર નો મુખ્ય રસ્તો કાદવ કિચડ વાળો હાઇવે થી ગામમાં જવાનો રસ્તો
વાહન ચાલકો અને રાહદારી મુશ્કેલીનો સામનો કરવો પડે છે રસ્તો બિસ્માર હાલત માં ગામમાં જવાવા માં તકલિફ પડી રહી છે પાણી ભરાયેલું રહે છે જેથી રોગ ચાળો ફાળી નીકળવાની દહેસત ઝડપથી રોડ બની જાય
હાઇવે થી ગામમાં જવાના મુખ્ય માર્ગ પર ગટર ના ગંદા પાણી ભરાયેલ છેઅને બિસ્માર હાલતમાં છે કોઈ નીકાલ નહીવોવાના કારણે નીકાલ થાય તેવી ગ્રામજનો નીમાંગ કરી હતી

રીપોર્ટર મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.