જુના કટારીયા પોલીસ આઉટ પોસ્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3lludsqegny3xeip/" left="-10"]

જુના કટારીયા પોલીસ આઉટ પોસ્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું


આજ રોજ લાકડિયા પોલીસ મથક હેઠળના આવતા જુના કટારીયા પોલીસ ચોકીનું મે. કચ્છ પૂર્વ એસ.પી શ્રી સાગર બાગમાર સાહેબ નાઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા તેમજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભચાઉ રાણુભા જાડેજા,એ.પી.એમ.સી ચેરમેન વાઘુભા જાડેજા, ડી.વાય.એસ.પી સાગર સાંબડા સાહેબશ્રી ભચાઉ-કચ્છ,ભચાઉ તેમજ આજુબાજુ ગામડાના સરપંચશ્રીઓ તથા 400 જેટલા લોકો હાજર રહેલા. એસ.પી સાહેબે નવી પોલીસ ચોકી ખુલતા નાના મોટા પ્રશ્નો અહી જ હલ થઈ જશે અને આ વિસ્તારના લોકોને દૂર લાકડીયા પોલીસ સ્ટેશન જવું નહીં પડે.લોકોને સાયબર ક્રાઇમના વધતા ગુનાઓથી બચવા તેમજ સેફ કચ્છ ઇસ્ટ અભિયાન અંતર્ગત CCTV કેમેરા ગામડાઓ અને શહેરોમાં લગાવવા આગેવાનો અને સરપંચશ્રીઓને અનુરોધ કરેલ.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]