મહિસાગર ના સંતરામપુર માં આવેલ તાલુકા શાળા સંતરામપુર ખાતે ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવ ની ઉજવણી કરવામાં આવી. - At This Time

મહિસાગર ના સંતરામપુર માં આવેલ તાલુકા શાળા સંતરામપુર ખાતે ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવ ની ઉજવણી કરવામાં આવી.


મહિસાગર ના સંતરામપુર માં આવેલ તાલુકા શાળા સંતરામપુર ખાતે ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવ ની ઉજવણી કરવામાં આવી.

સંતરામપુર નગરમાં આવેલ તાલુકા શાળા સંતરામપુર ખાતે ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.

શાળાના તમામ બાળકોને શ્રી હિતેશભાઈ તરફથી પતંગો વહેંચવા માં આવી આચાર્યશ્રી તેમજ તમામ સ્ટાફ મિત્રો તરફથી બાળકોને તલ ચીકી અને સિંગ ચીકી નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આમ બાળકો એ ખૂબ જ મોટી સંખ્યા માં પતંગોત્સવની ખૂબ જ હર્ષોલ્લાસ સાથે મજા માણી હતી.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.