મહિસાગર, કડાણા : ઇન્ટરનેશલ હ્યુમન રાઇટ એન્ડ જયુડીશિયલ પરીષદ મહીસાગર ટીમે તલવાડા પંચાયતની મુલાકાત લીધી. - At This Time

મહિસાગર, કડાણા : ઇન્ટરનેશલ હ્યુમન રાઇટ એન્ડ જયુડીશિયલ પરીષદ મહીસાગર ટીમે તલવાડા પંચાયતની મુલાકાત લીધી.


ઇન્ટરનેશલ હ્યુમન રાઇટ એન્ડ જયુડીશિયલ પરીષદ મહીસાગર ટીમની મુલાકાત,તલવાડા પંચાયતની મુલાકાત લીધી.

ઇન્ટરનેશલ હ્યુમન રાઇટ એન્ડ જયુડીશિયલ પરીષદ મહીસાગરના લીગલ એડવાઈઝર કેતન પંડ્યા,કડાણા તાલુકાના કો ઓર્ડીનેટર રાજેશભાઈ ચામઠા અને કડાણા તાલુકા જોઇન્ટ સેક્રેટરી બળવંતભાઈ વાગડીયા એ તલવાડા પંચાયતની મુલાકાત લીધી,તલવાડા પંચાયતના સરપંચ સાથે પંચાયત દ્વારા થયેલ વિકાસના કાર્યો વિશે માહીતી મેળવી.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.