અમદાવાદમાં નરોડા વોર્ડ માં આવેલા નરોડા કોમ્યુનીટી હોલ ખાતે ૫૪૦ વુક્ષ રોપવા માં આવ્યા.... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2f7i9r4yy92rh4l8/" left="-10"]

અમદાવાદમાં નરોડા વોર્ડ માં આવેલા નરોડા કોમ્યુનીટી હોલ ખાતે ૫૪૦ વુક્ષ રોપવા માં આવ્યા….


નરોડા વિધાનસભાના ધારાસભ્ય ડો. પાયલબેન કુકરાની દવ્રારા નરોડા કોમ્યુનીટી હોલ ખાતે ૫૪૦ વુક્ષ રોપ્યા હતા તેમની સાથે અનેક કાર્યકર્તાઓ આ કાર્યકર્મમાં જોડાયા હતા ડો પાયલબેન કુકરાની એ જણાવ્યું કે વૃક્ષારોપણનું મહત્વ આપણે સમજવું જોઈએ વૃક્ષો થકી જ જીવન છે હરિયાળી છે વૃક્ષો વિના, આપણે લાંબા સમય સુધી ટકી શકીશું નહીં. હવે સમય આવી ગયો છે કે આપણે વૃક્ષા રોપણના મહત્વને ઓળખીએ અને તેના માટે આપણું બનતું કામ કરીએ. તેમને આગામી સમય માં અનેક જગ્યાએ વૃક્ષારોપણનો કાર્યકર્મ કરીશું તેમ જણાવ્યું હતું... દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]