બાલાસિનોર પોલીસે બાતમી ના આધારે કતલ માટે લઇ જવાતા ગૌવંશને બચાવાયા - At This Time

બાલાસિનોર પોલીસે બાતમી ના આધારે કતલ માટે લઇ જવાતા ગૌવંશને બચાવાયા


૩.૩૪ લાખની મત્તા સાથે ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા

પોલીસ પાસેથી પ્રાપ્ત થત વિગતો અનુસાર બાલાસિનોર ટાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતર્મ આધારે વેરાસા ચોકડી પાસે વોર રાખતા વાહન આવી જતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવત તેમાં ક્રુરતાપૂર્વક ઘાસચારા પાણ વ્યવસ્થા રાખ્યા વગર પશુઓ ભરીને કતલ કરવાના ઇરાદે લઈ જવાતા જે ગો વંશના બળદો ભર્યા હતા ગાડીમાં સવાર રમેશ કાભા પટેલિયા, પ્રમોદ વિજયસિંહ વાસુદે પાંડે અને બાબુ મુલતાની ઓ ન અટકાયત કરી ૩.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરી તેઓ સામે પોલીસ ગનો દાખલ કયી છે.

રિપોર્ટર છત્રસિંહ કે ચૌહાણ બાલાસિનોર
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.