સંતરામપુર નગરમાં આજથી 108 કુંડી નવચેતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞ - At This Time

સંતરામપુર નગરમાં આજથી 108 કુંડી નવચેતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞ


સંતરામપુર નગરમાં આજથી 108 કુંડી નવચેતનાજાગરણ ગાયત્રી મહાયજ્ઞ નો પ્રારંભ....
ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર ના 24 મો પાટોત્સવ પ્રસંગે 108 કુંડી નવચેતનાજાગરણ ગાયત્રી મહાયજ્ઞ અને વિવિધ સંસ્કાર તથા મહિલા સંમેલન. કિસાન સંમેલન સંતો ના પ્રવચનો. દયાનસાધના પ્રજ્ઞાયોગ. યજ્ઞનુંજ્ઞાન વિજ્ઞાન. ગુરુદિક્ષા સંસ્કાર. ગભોઁતસવ સંસ્કાર. મહાદિપયજ્ઞ. મહાઆરતી જેવાં ધામિઁક કાયઁક્મ નું આયોજન તા.4.11.22.થી 07.11.22સુધી આઝાદ મેદાન એસપી હાઈસ્કુલ પાસે યોજાયેલ છે.
આ ધાર્મિક કાયઁક્મ પ્રસંગે આજરોજ ગાયત્રી પરિવાર દવારા એક વિશાળ શોભાયાત્રા નિકળેલ હતી. જે સંતરામપુર નગરમાં ફરીને ધાર્મિક નારા સાથે પરત આઝાદ મેદાન ખાતે આવેલ હતી.
આ પ્રસંગે તા.07.11.22 ના રોજ યોજાયેલ કિસાન સંમેલન માં ગુજરાત રાજ્યના રાજયપાલશ્રી ઉપસ્થિત રહેનાર છે. તથા દેવસંસકૃતિ વિશ્રવવિધાલય શાંતિકુંજ હરિદ્વાર ના ઉપકુલપતિ પૂ.માઁ.ચિનમય પંડયાજી ઉપસ્થિત રહેનાર છે.
આ કાયઁક્મ ને સફળ બનાવવા ગાયત્રી શક્તિપીઠ. ગાયત્રી પરિવાર ટૄસટ ને 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સમિતિના સંયોજક રામજીભાઈ ગરાસીયા ને સમસ્ત ગાયત્રી પરિવાર દવારા પ્રસંશનીય કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.