જસદણના મોતી ચોકમાં યુવકનો આપઘાત - At This Time

જસદણના મોતી ચોકમાં યુવકનો આપઘાત


જસદણના મોતી ચોકમાં યુવકનો આપઘાત

જસદણમાં મોતી ચોકમાં રહેતા યુવકે ઝેરી દવા પી કર્યો આપઘાત જેની ઉંમર 27 વર્ષે અને રિકી હીરપરા નામના યુવકે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે અને માનસિક બીમાર હોવાના કારણે જીવન ટૂકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે તેમજ મૃતદેને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે PM અર્થે ખસેડાયો છે.

Report Rasik Visavaliya 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.