માળીયા તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતિ ચેરમેન તરીકે સુરભી કાથડની વર્ણી - At This Time

માળીયા તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતિ ચેરમેન તરીકે સુરભી કાથડની વર્ણી


માળીયા હાટીના તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતિ ચેરમેન તરીકે જુથળ તાલુકા પંચાયત સીટના સદસ્ય સુરભીબેન મહેશભાઈ કાથડ ની નિમણુંક કરવામાં આવી હતી નિમણૂક થતા આ તકે તાલુકા પંચાયત પ્રમુખ અનિલભાઈ લાડાણી ,ઉપ પ્રમુખ રણજીતભાઈ યાદવ ,કારોબારી ચેરમેન રાજાભાઈ પટાટ, તાલુકા પંચાયત સદસ્ય નરસીભાઈ માકડીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા, પુર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા, સહિત એ ફુલહાર પહેરાવીને આવકાર્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.