માળિયા હાટીના ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ની જાહેર સભા ને લઇ એક બેઠક યોજાણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0gogzszrsjlpdrlt/" left="-10"]

માળિયા હાટીના ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ની જાહેર સભા ને લઇ એક બેઠક યોજાણી


ગુજરાત વિધાન સભા ચૂંટણીને લઇ 89 માંગરોળ માળિયા હાટીના બેઠકમાં માળિયા હાટીના હાટી સમૂહ લગ્ન ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહની સભા યોજાવાની છે જેને લઇ કાર્યક્રમની રૂપરેખા તેમજ વિવિધ કામની જવાબદારી માળિયા હાટીના ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ ભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં માળિયા હાટીના તાલુકા ભાજપના આગેવાનો કાર્યકરો હાજરીમાં આયોજન કરવામાં આવેલ હતું

આ બેઠક માં ભાજપના આગેવાનો, વિવિધ મોરચાના આગેવાનો, બુથ અને પેજ સમિતિના પ્રમુખો, અને કર્યોકરોની હાજરીમાં આ બેઠક યોજાણી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]