સૌરાષ્ટ્રમાં સૂકું વાતાવરણ રહેશે, તાપમાન 34.4 ડિગ્રી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0chwbfzdiyz2ooeh/" left="-10"]

સૌરાષ્ટ્રમાં સૂકું વાતાવરણ રહેશે, તાપમાન 34.4 ડિગ્રી


દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાશે, કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી

રાજકોટમાં બુધવારે 33.6 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હાલમાં પવનની દિશા બદલાઇ છે. અને દક્ષિણ-પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યાં છે. જેને કારણે વાતાવરણ સૂકું રહેશે. આ સિવાય કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડવાની સંભાવના છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]