ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ગામમાં પરંપરાગત રીતે ભવ્ય રથ ઉજાણી નો ઉત્સવ ઉજવાયો - At This Time

ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ગામમાં પરંપરાગત રીતે ભવ્ય રથ ઉજાણી નો ઉત્સવ ઉજવાયો


ઐતિહાસિક પૌરાણિક નગરી એટલે વડનગર એ આમ તો જોવા જ ઈ તો ઘાર્મિકતા, આધ્યાત્મિકતા , શોભાયાત્રા જેવા અનેક ઉત્સવ તરીકે આ વડનગર ગામ જાણીતું છે દરેક તહેવારોની ઉજવણી દેખાઈ આવે છે અને જૂની પરંપરા પણ જળવાઈ રહી છે દરવર્ષે જેમ આ વર્ષ ભાદરવા સુદ આઠમ ના દિવસે રથ ઉજાણી કરવામાં આવી અને વડનગર ના ૬ દરવાજા એ આ રથ ફરે છે અને વડનગર ગામ ની પ્રજાજનો રથ ના જ્યોતિ સ્વરૂપ અગ્નિદેવ સ્વરુપના દિવા ના દર્શન કરીને આરોગ્ય તંદુરસ્ત રહે શક્તિ સ્વરુપ માતાજીને અંતરમન થી પ્રાથૅના અર્ચના કરે છે આ આત્મારૂપી દિવા ના દર્શન કરી ને જ પાવન થાય છે. અને પ્રજાજનો સુખી,સમૃધ્ધિ, આરોગ્ય તંદુરસ્ત રહે તે માટે દરવર્ષે જેમ આ વર્ષ પણ રથ ઉજાણી નો ઉત્સવ ઘામધૂમ ઉજવ્યો હતો લોકો આ રથ ના દર્શન માટે ટોળે ટોળા ઉમટીયા હતા અને ગામ ની દરેક પ્રજા જનો માતાજી નો ઘરે નૈવેદ ધરાવી ને પછી પ્રજાજનો ભોજન કરે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.