ગઢડાનાં નાના ઝિંઝાવદર ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરાઈ - At This Time

ગઢડાનાં નાના ઝિંઝાવદર ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરાઈ


ગઢડાનાં નાના ઝિંઝાવદર ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરાઈ

સ્વચ્છ ભારત મિશન થકી ભારત અને ગુજરાતનાં દરેક ગામડાંઓમાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત ગઢડા તાલુકાનાં નાના ઝિંઝાવદર ગામે ગ્રામલોકો દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી હતી.ગ્રામલોકો સ્વૈચ્છિક રીતે જાહેર સ્થળોની સાફસફાઈની કામગીરીમાં જોડાયા હતા અને ગામમાં સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણના નિર્માણમાં સામૂહિક યોગદાન આપ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.