જસદણના કાળાસર ગામના પાટીયા પાસે કાર ચાલકે બાઈકને અડફેટે લીધું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zsmqtfihv9fhkcme/" left="-10"]

જસદણના કાળાસર ગામના પાટીયા પાસે કાર ચાલકે બાઈકને અડફેટે લીધું


જસદણના કાળાસર ગામના પાટીયા પાસે કાર ચાલકે બાઈકને અડફેટે લીધું

રાજ્યમાં અવાર નવાર અકસ્માતોના બનાવો બનતા રહે છે.ત્યા સરકાર દ્વારા અકસ્માતોના બનાવ બને છે ત્યારે અનેક વિસ્તારોમાં એક્સિડન્ટના બનાવો બને છે ત્યારે સરકાર કોઈ ધ્યાન દોરતું નથી જસદણ અને વિંછીયા ના અનેક વિસ્તારોમાં બનાવ બન્યા છે ત્યારે તેમની પાછળ કોઈ સરકાર કાર્યવાહી કરી શક્યા નથી
જસદણના કાળાસર ગામના પાટીયા પાસે કાર ચાલકે બાઈકને અડફેટે લીધું, બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત, એક બાઈક સવાર ગંભીર.બાઈક ચાલક જસદણ તરફ આવતો હતો ત્યારે રસ્તામાં કાળ ભેટી ગયો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]