બનાસકાંઠા ના દાંતા અંબાજી માર્ગ પર ત્રિશુળિયા ઘાટીના વળાંકમાં શીલાઓ રોડ પર ઘસી આવી - At This Time

બનાસકાંઠા ના દાંતા અંબાજી માર્ગ પર ત્રિશુળિયા ઘાટીના વળાંકમાં શીલાઓ રોડ પર ઘસી આવી


બનાસકાંઠા... દાંતા

બનાસકાંઠા ના દાંતા અંબાજી માર્ગ પર ત્રિશુળિયા ઘાટીના વળાંકમાં શીલાઓ રોડ પર ઘસી આવી

ભારે વરસાદ ને લઈ ભેખડો ઘસી પડવાના બનાવ

મોટા મોટા પથ્થર ની શીલા રોડ વચ્ચે આવી જતા અકસ્માત ની ભીતિ

જેસીબીની મદદથી પથ્થરો સાઈડમાં કરાયા

રાત્રી સમય દરમ્યાન વરસાદ ને કારણે વાહન ચાલકો ને જોખમ

અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.